માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Nitin Nabin જીએ આજે અમદાવાદના ખાડિયા ખાતે બૂથ કાર્યકર્તાઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળ્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, ખાડિયા મંડલના પ્રમુખ શ્રી જયેશભાઈ રામી અને બૂથ નંબર 101ના પ્રમુખ શ્રી રાકેશભાઈ ભાવસાર સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

- « Previous
- 1
- …
- 51
- 52
- 53







