માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈ તથા કમિટીના સભ્યોની બેઠક સંપન્ન થઈ. આ બેઠકમાં રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં કમિટીએ કામગીરી અને પ્રગતિની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી.

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈ તથા કમિટીના સભ્યોની બેઠક સંપન્ન થઈ. આ બેઠકમાં રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં કમિટીએ કામગીરી અને પ્રગતિની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈ તથા કમિટીના સભ્યોની બેઠક સંપન્ન થઈ. આ બેઠકમાં રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં કમિટીએ કામગીરી અને પ્રગતિની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈ તથા કમિટીના સભ્યોની બેઠક સંપન્ન થઈ. આ બેઠકમાં રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં કમિટીએ કામગીરી અને પ્રગતિની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line