માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદના ઘુમા વિસ્તારની એમ.કે. પટેલ પ્રાથમિક શાળા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા દોરવામાં આવેલાં ચિત્રોનું પ્રદર્શન નિહાળ્યું. #SevaSankalpAbhiyan

- « Previous
- 1
- …
- 48
- 49
- 50









