માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના શુભહસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રીમનોહર લાલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત’નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના પાંચ જિલ્લાઓ – ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગરમાં કુલ 3611 એકર વિસ્તારમાં 8 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવાની ઘોષણા કરવામાં આવી હતી. #VGRCCentralGujarat

માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના  શુભહસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રીમનોહર લાલ  તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં  વડોદરા ખાતે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત'નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના પાંચ જિલ્લાઓ - ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગરમાં કુલ 3611 એકર વિસ્તારમાં 8 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવાની ઘોષણા કરવામાં આવી હતી.  #VGRCCentralGujarat માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના  શુભહસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રીમનોહર લાલ  તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં  વડોદરા ખાતે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત'નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના પાંચ જિલ્લાઓ - ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગરમાં કુલ 3611 એકર વિસ્તારમાં 8 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવાની ઘોષણા કરવામાં આવી હતી.  #VGRCCentralGujarat માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના  શુભહસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રીમનોહર લાલ  તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં  વડોદરા ખાતે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત'નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના પાંચ જિલ્લાઓ - ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગરમાં કુલ 3611 એકર વિસ્તારમાં 8 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવાની ઘોષણા કરવામાં આવી હતી.  #VGRCCentralGujarat

આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે.  આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું.  આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.  📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈનhttps://www.youtube.com/watch?v=idE0_b6_FWI&t=21s

July 2, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line