માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિતે યોજાનારા સેવા પખવાડિયા સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કાર્યશાળા સંપન્ન થઈ. આ બેઠકમાં રાષ્ટ્રીય મંત્રી શ્રી અરવિંદભાઈ મેનન, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સેવા પખવાડિયાના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જયસિંહ ચૌહાણ, સહ ઇન્ચાર્જ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી માધુભાઈ કથીરિયા, શ્રી હિંમતભાઇ પડશાલા, શ્રી કુલદીપસિંહ સોલંકી, ડૉ રાજીવભાઈ પંડ્યા સહિત સેવા પખવાડિયાના જિલ્લા- મહાનગરના સંયોજક અને સહ સંયોજકો ઉપસ્થિત રહ્યાં.

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


