માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું સાણંદ હેલિપેડ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ અને હોદ્દેદારો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. #SemiconRevolution