માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના દૂરંદેશી નેતૃત્વમાં દેશમાં જળ વ્યવસ્થાપન અને સિંચાઈ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. ગતરોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil એ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને મધ્ય પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવજી સાથે બેઠક કરી. આ બેઠકમાં નર્મદા સંબંધિત વિકાસ, નદી જોડો પરિયોજના તથા સિંચાઈથી જોડાયેલી યોજનાઓ સહિત બંને રાજ્યો સાથે સંબંધિત જળ સંસાધન વ્યવસ્થાપન અંગે સકારાત્મક ચર્ચા થઈ

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


