માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસ નિમિતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીએ સુરતના ઇચ્છાનાથ મંદિર ખાતે દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરીને પ્રધાનમંત્રીશ્રીના સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. #HappyBdayPMModi

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


