માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ આજે કલોલ ખાતે નવનિર્મિત જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કર્યું. આ તળાવ આસપાસના વાતાવરણને શીતળ અને સ્વચ્છ બનાવવામાં તેમજ જળ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

- « Previous
- 1
- …
- 48
- 49
- 50









