માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદ ખાતે નવનિર્મિત સરદારધામ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી. પુસ્તકાલય, વાંચન ખંડ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ આ છાત્રાલય વિધાર્થિનીઓના જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા.












