માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીઅમિત શાહની અધ્યક્ષતામાં આજે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠક યોજાઈ. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી , સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી હરિભાઈ પટેલ સહિત ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.