માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ ભુજ ખાતે બોર્ડર આઉટ પોસ્ટ G-7 અને G-13નું ઉદ્ઘાટન કર્યું તેમજ દિવસ-રાત આપણી સુરક્ષા માટે સમર્પિત BSFના જવાનો સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi વિશેષ ઉપસ્થિત રહ્યા.

- « Previous
- 1
- …
- 53
- 54
- 55







