માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં આજે અમદાવાદ મહાનગરપાલિકાના ₹330 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, અનાવરણ તથા વણઝરના પુનર્વસિત રહેવાસીઓને સનદ અર્પણ કરવામાં આવ્યા હતા. વર્ષોની જૂની સમસ્યાનું નિવારણ આવતા આ પરિવારોને પોતાની મિલકતના માલિકી હક્ક મળવાથી તેમના જીવનમાં નવો સૂર્યોદય થયો છે.

- « Previous
- 1
- …
- 49
- 50
- 51







