માંજલપુરના દરેક બૂથ પર ખીલશે કમળ! માજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું.