માંજલપુરના દરેક બૂથ પર ખીલશે કમળ! માજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું.

માંજલપુરના દરેક બૂથ પર ખીલશે કમળ!  માજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું. માંજલપુરના દરેક બૂથ પર ખીલશે કમળ!  માજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું. માંજલપુરના દરેક બૂથ પર ખીલશે કમળ!  માજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું.

સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન  પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની અધ્યક્ષતામાં આજે વડોદરા મહાનગર કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે 'બૃહદ કાર્યકર્તા બેઠક' યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.  આ પ્રસંગે આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની અધ્યક્ષતામાં આજે વડોદરા મહાનગર કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘બૃહદ કાર્યકર્તા બેઠક’ યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

July 13, 2026
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું તથા કાર્યકર્તાઓ અને નગરજનો સાથે સંવાદ કર્યો.  આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સ્વ.યોગેશભાઈ પટેલના યોગદાનનું વર્ણન કર્યું તથા પેટાચૂંટણીના ઉમેદવાર શ્રી સતિષભાઈ પટેલને જંગી મતોથી વિજયી બનાવવા આહ્વાન કર્યું. વડોદરા મહાનગરના કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીનું 25 હજાર નોટબુકોથી દ્વારા અભિવાદન કર્યું.  આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line