ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નબીનજીએ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગની ટીમ અને જિલ્લા/મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ સાથે બેઠક કરી સંવાદ કર્યો. આ અવસરે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી ઉપસ્થિત રહ્યા.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





