ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વિરાસત અને રાષ્ટ્રીય એકતાની રોશનીથી ઝળહળી ઊઠ્યું એકતાનગર! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel આજે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો શુભારંભ કરાવ્યો. તા.15 જાન્યુઆરી, 2027 સુધી ચાલનારો આ પ્રકાશોત્સવ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સંકલ્પને સાકાર કરતી ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને આધુનિક વિકાસની મનમોહક ઝાંખી પ્રસ્તુત કરશે. #EktaPrakashParv2026

- « Previous
- 1
- …
- 53
- 54
- 55









