ભાજપ એક વિચાર છે, ભાજપ એક પરિવાર છે…! આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતની તમામ 182 વિધાનસભાઓમાં એકસાથે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ અવસરે પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતભરના કાર્યકર્તા ભાઈ-બહેનો સાથે આત્મીય સંવાદ સાધી સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી તથા જનસેવાના પથ પર આગળ વધવા પ્રેરક માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal તથા નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી.

- « Previous
- 1
- …
- 58
- 59
- 60







