ભાજપ એક પરિવાર છે..! ભારતીય જનતા પાર્ટી લદ્દાખના પ્રદેશ અધ્યક્ષ શ્રી તાશી ગ્યાલત્સન ખાચૂજીએ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ની શુભેચ્છા મુલાકાત લીધી. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે તેમનું આત્મીય સ્વાગત સહ સન્માન કર્યું.

- « Previous
- 1
- …
- 51
- 52
- 53







