ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીના નિમિત્તે આજે અરવલ્લી જિલ્લાના ખેરંચા ગામે પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાજીના સંઘર્ષ, બલિદાન અને જનજાતિય સમાજના ગૌરવશાળી વારસાને ભાવપૂર્વક યાદ કરી આદિવાસી સંસ્કૃતિ, અસ્મિતા અને સર્વાંગી વિકાસના સંકલ્પને વધુ દૃઢ બનાવવામાં આવ્યો. #JanjatiyaGauravDiwas

- « Previous
- 1
- …
- 57
- 58
- 59






