બનાસકાંઠાના ભીલડી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ET-IVF લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું. આ સાથે કેટલ ફાર્મની મુલાકાત લઈ પશુપાલન ક્ષેત્રે થઈ રહેલી આધુનિક પહેલોનું નિરીક્ષણ કર્યું. #KisanKalyanSeRashtraKalyan

- « Previous
- 1
- …
- 55
- 56
- 57









