પ્લેનમાં વિજયભાઈ હોવાની ખરાઈ થઇ ત્યારે હ્ર્દય ધબકારો ચુકી જાય તેવો આંચકો લાગ્યો. વિજયભાઈએ દરેક ભૂમિકામાં એમને જે સંબંધો વધાર્યા અને પોતે પોતાની સક્ષમતા પુરવાર કરી એના જ કારણે એમની અંતિમયાત્રામાં આખું રાજકોટ અને ત્યારપછી અનેક પ્રાર્થના સભાઓમાં લોકો ઉમટી પડ્યા છે તે એ જ બતાવે છે કે વિજયભાઈએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ખૂબ જ પ્રેમ પામ્યા છે. – કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ
- « Previous
- 1
- …
- 49
- 50
- 51


