પ્રશિક્ષિત કાર્યકર્તા, સશક્ત સંગઠન વડતાલ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત ખેડા જિલ્લાનો પ્રશિક્ષણ વર્ગ પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ અવસરે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, અભિયાનના ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ પટેલ (ધર્મજ), જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, જિલ્લાના પ્રભારી શ્રી રમેશભાઈ દેસાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





