પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે એ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સભ્યો, અગ્રણી ઉદ્યોગપતિઓ અને યુવાનો સાથે SIR અંગે સંવાદ કર્યો. આ સંવાદ દરમિયાન વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ભ્રામક પ્રચાર અને જૂઠાણાંને ઉજાગર કરી SIRનો સાચો હેતુ, તેની વાસ્તવિકતા અને લોકશાહીમાં તેના સકારાત્મક મહત્ત્વથી ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા. #SaveDemocracyRemoveAnarchy












