પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી શ્રી અજયભાઈ મહાવરજી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી માનસિંહ પરમાર સહિત મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.