પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં આજે કલાનગરી વડોદરામાં કલાનુભૂતિ સંસ્થા દ્વારા ‘હું છું ગુજરાતી’ કાર્યક્રમ યોજાયો. આ અવસરે પરમ પૂજ્ય શ્રી જગદીશાનંદજી (રંગબાળ)ના સ્વ કંઠે પ્રસ્તુત ભજન અને સંતવાણીના દિવ્ય સ્વરોએ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને જીવંત અભિવ્યક્તિ આપી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

- « Previous
- 1
- …
- 57
- 58
- 59


