પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ વડનગર ખાતે ‘અનંત અનાદિ વડનગર’ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લઈ ભારતના સમૃદ્ધ ઐતિહાસિક વારસા, પ્રાચીન સંસ્કૃતિ અને ગૌરવશાળી સભ્યતાની અમૂલ્ય ધરોહર નિહાળી.

- « Previous
- 1
- …
- 58
- 59
- 60







