પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી ની વિશેષ ઉપસ્થિતિમાં આજે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અધ્યક્ષશ્રીના વરદ્દ હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરાયું. જય જોહાર, જય આદિવાસી #JanjatiyaGauravDiwas

- « Previous
- 1
- …
- 57
- 58
- 59






