પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી એ વડનગર ખાતે આયોજિત ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’માં સહભાગી થઈ પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના પાવન આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પાવન અવસરે દેશવાસીઓના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી

- « Previous
- 1
- …
- 58
- 59
- 60




