પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ‘કમલમ્’ ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળા દરમિયાન પક્ષના આગામી અભિયાનો, કાર્યક્રમો અને સંગઠનાત્મક આયોજનો અંગે વિસ્તૃત માર્ગદર્શન તેમજ જનસેવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા ભાવિ કામગીરી માટે જરૂરી દિશાનિર્દેશ કરવામાં આવ્યું

- « Previous
- 1
- …
- 58
- 59
- 60







