પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આજે વડોદરાના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી અને આગામી આયોજનો અંગે ચર્ચા કરી.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આજે વડોદરાના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી અને આગામી આયોજનો અંગે ચર્ચા કરી. પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આજે વડોદરાના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી અને આગામી આયોજનો અંગે ચર્ચા કરી. પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આજે વડોદરાના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી અને આગામી આયોજનો અંગે ચર્ચા કરી. પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આજે વડોદરાના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી અને આગામી આયોજનો અંગે ચર્ચા કરી.

આજે વડોદરા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 'સરદારધામ-3' સંકુલનું ભવ્ય લોકાર્પણ કર્યું અને વિશાળ જનમેદનીને સંબોધિત કરી. આ ઐતિહાસિક અવસરે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના સંકલ્પોને સાકાર કરી રહેલા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું સમસ્ત પાટીદાર સમાજ દ્વારા 'સરદાર ગૌરવ રત્ન'થી વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન એ રાષ્ટ્ર પ્રથમની ભાવના અને સમાજ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણનું પ્રતીક છે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi  તથા મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

આજે વડોદરા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ‘સરદારધામ-3’ સંકુલનું ભવ્ય લોકાર્પણ કર્યું અને વિશાળ જનમેદનીને સંબોધિત કરી. આ ઐતિહાસિક અવસરે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના સંકલ્પોને સાકાર કરી રહેલા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ‘સરદાર ગૌરવ રત્ન’થી વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન એ રાષ્ટ્ર પ્રથમની ભાવના અને સમાજ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણનું પ્રતીક છે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi તથા મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

May 11, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line