પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે દાહોદ વિધાનસભાના ‘બૂથ કાર્યકર્તા સંમેલન’માં બૂથસ્તરના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ અમલિયાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા સહિત જિલ્લાના હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.












