પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે બોટાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 25 વર્ષના સુશાસનમાં ખેડૂતોના કલ્યાણ માટે થયેલા કાર્યો અને ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરી.

- « Previous
- 1
- …
- 50
- 51
- 52



