પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગાંધીનગર ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી રાજુભાઈ શુક્લના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો તેમજ સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી.

- « Previous
- 1
- …
- 48
- 49
- 50









