પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની અધ્યક્ષતામાં આજે પંચમહાલ જિલ્લાની ‘મોરચા સંયુક્ત બેઠક’ યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર, શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.












