પાટનગર ગાંધીનગરનો સંકલ્પ – નશામુક્ત ભારત માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ગાંધીનગર મહાનગર ખાતે આયોજિત #NamoYuvaRun ને રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ફ્લેગ ઓફ કરાવ્યું. આ મીની મેરેથોનમાં શહેર અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.










