પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આજે કલોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા-મહાનગર પ્રશિક્ષણ વર્ગ સંદર્ભે પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા તથા આયોજન બેઠક યોજાઈ.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





