નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘ગરવી ગુર્જરી’ની મુલાકાત લઈને હાથશાળના ઉત્પાદનોની ખરીદી કરી. આવો, આપણે પણ હેન્ડલૂમના ઉત્પાદનોને અપનાવીએ, સ્થાનિક વણકરોને પ્રોત્સાહન આપીએ અને આત્મનિર્ભર તથા વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ. #NationalHandloomDay

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





