નશામુક્ત ભારત બનાવવા દોડ્યું ભાવેણા… યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ભાવનગર મહાનગર ખાતે આયોજિત ‘નમો યુવા રન’ને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ફ્લેગ ઓફ કરાવ્યું.

નશામુક્ત ભારત બનાવવા દોડ્યું ભાવેણા...  યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ભાવનગર મહાનગર ખાતે આયોજિત 'નમો યુવા રન'ને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ફ્લેગ ઓફ કરાવ્યું. નશામુક્ત ભારત બનાવવા દોડ્યું ભાવેણા...  યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ભાવનગર મહાનગર ખાતે આયોજિત 'નમો યુવા રન'ને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ફ્લેગ ઓફ કરાવ્યું.

બારડોલીમાં છલકાયો કેસરિયો સાગર... બારડોલી ખાતે સુરત અને તાપી જિલ્લાના ભવ્ય અભિવાદન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા હજારો કાર્યકર્તાઓ અને નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીનું સ્વાગત અને અભિવાદન કર્યું.  આ સમારોહમાં ઉપસ્થિત સામાજિક આગેવાનો, નાગરિકો અને કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષશ્રીને ભેટ સ્વરૂપે પુસ્તકો અને નોટબુક્સ આપી.  આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, તાપી જિલ્લાના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી સંદીપભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને હજારોની સંખ્યામાં નાગરિકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

બારડોલીમાં છલકાયો કેસરિયો સાગર… બારડોલી ખાતે સુરત અને તાપી જિલ્લાના ભવ્ય અભિવાદન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા હજારો કાર્યકર્તાઓ અને નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીનું સ્વાગત અને અભિવાદન કર્યું. આ સમારોહમાં ઉપસ્થિત સામાજિક આગેવાનો, નાગરિકો અને કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષશ્રીને ભેટ સ્વરૂપે પુસ્તકો અને નોટબુક્સ આપી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, તાપી જિલ્લાના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી સંદીપભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને હજારોની સંખ્યામાં નાગરિકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

October 12, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line