ધન્ય ધન્ય રોહિદાસ જેવા સંતને…! સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કાશીથી કર્ણાવતી સુધી નીકળેલી ભવ્ય કળશ યાત્રાનું ગાંધીનગર મહાનગરમાં આગમન થયું. આ પ્રસંગે ગાંધીનગરના નાગરિકો, કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ સંત શિરોમણી રવિદાસ મહારાજના દર્શન કરી કળશ પૂજન કર્યું.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





