દેશભક્તિના રંગે રંગાયું કર્ણાવતી મહાનગર… 🇮🇳 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાષ્ટ્રધ્વજ પ્રત્યેના ગૌરવ અને દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા. #HarGharTiranga

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


