તિરંગાનો રંગ, પાટનગરનો સંગ 🇮🇳 ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. હજારો નગરજનોએ તિરંગો હાથમાં લઈ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને ‘હર ઘર તિરંગા, હર દિલ તિરંગા’ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો. #HarGharTiranga

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


