તિરંગાના રંગે રંગાયું ભરૂચ! 🇮🇳 ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે ભરૂચ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. બાળકોથી લઈને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર સહભાગી થઈ રાષ્ટ્રભક્તિનો જયઘોષ કર્યો અને તિરંગા પ્રત્યેનું ગૌરવ વ્યક્ત કર્યું. #HarGharTiranga

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


