જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન અંગે આજે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ. ખેડૂતોની તમામ સ્તરે મદદ કરવા ગુજરાતની ભાજપ સરકાર પ્રતિબદ્ધ છે.
- « Previous
- 1
- …
- 49
- 50
- 51








