જાપાનના ઓસાકા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની અધ્યક્ષતામાં યોજાયેલી હાઇ-લેવલ રાઉન્ડટેબલ બેઠકમાં ગુજરાત અને જાપાન વચ્ચેની સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ, રોકાણની નવી તકો અને ઔદ્યોગિક સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા થઈ. સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ માટે જાપાનીઝ ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું. #VGGS2027











