જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ ‘રાહુલ એન્ડ કંપની’ બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy

જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ 'રાહુલ એન્ડ કંપની' બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ 'રાહુલ એન્ડ કંપની' બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ 'રાહુલ એન્ડ કંપની' બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ 'રાહુલ એન્ડ કંપની' બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ 'રાહુલ એન્ડ કંપની' બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને 'સમરસતા સંકલ્પ સભા'માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને ‘સમરસતા સંકલ્પ સભા’માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

July 30, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line