છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ક્વાંટ ખાતે ભાજપના બૂથ પ્રમુખો સાથે બેઠક યોજી. આ પ્રસંગે સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરી આગામી કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાન અંગે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.

- « Previous
- 1
- …
- 59
- 60
- 61







