ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે જોધપર નદી ખાતે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે 40 હેક્ટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી મોટા 10 લાખ વૃક્ષોના ‘વનકવચ’નું લોકાર્પણ સંપન્ન થયું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ #EkPedMaKeNaam અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું. આ ખાસ ક્ષણે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.

ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે જોધપર નદી ખાતે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે 40 હેક્ટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી મોટા 10 લાખ વૃક્ષોના ‘વનકવચ’નું લોકાર્પણ સંપન્ન થયું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ #EkPedMaKeNaam અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું.  આ ખાસ ક્ષણે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે જોધપર નદી ખાતે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે 40 હેક્ટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી મોટા 10 લાખ વૃક્ષોના ‘વનકવચ’નું લોકાર્પણ સંપન્ન થયું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ #EkPedMaKeNaam અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું.  આ ખાસ ક્ષણે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે જોધપર નદી ખાતે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે 40 હેક્ટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી મોટા 10 લાખ વૃક્ષોના ‘વનકવચ’નું લોકાર્પણ સંપન્ન થયું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ #EkPedMaKeNaam અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું.  આ ખાસ ક્ષણે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે જોધપર નદી ખાતે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે 40 હેક્ટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી મોટા 10 લાખ વૃક્ષોના ‘વનકવચ’નું લોકાર્પણ સંપન્ન થયું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ #EkPedMaKeNaam અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું.  આ ખાસ ક્ષણે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે જોધપર નદી ખાતે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે 40 હેક્ટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી મોટા 10 લાખ વૃક્ષોના ‘વનકવચ’નું લોકાર્પણ સંપન્ન થયું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ #EkPedMaKeNaam અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું.  આ ખાસ ક્ષણે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.

સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન  પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની અધ્યક્ષતામાં આજે વડોદરા મહાનગર કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે 'બૃહદ કાર્યકર્તા બેઠક' યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.  આ પ્રસંગે આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની અધ્યક્ષતામાં આજે વડોદરા મહાનગર કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘બૃહદ કાર્યકર્તા બેઠક’ યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

July 13, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line