ગુજરાતના યુવાનોના સપનાઓને મળી રહી છે પાંખો! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલ 300થી વધુ વેરા નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા

- « Previous
- 1
- …
- 54
- 55
- 56







