ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે સુરત મહાનગરમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે મહાનગરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે સુરત મહાનગરમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ  ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે મહાનગરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે સુરત મહાનગરમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ  ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે મહાનગરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે સુરત મહાનગરમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ  ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે મહાનગરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line